ટ
ટાઢા પહોરની તોપ ફોડવી
ટાઢા પાણીએ ખસ ગઈ
ટાઢિયા તાવમાં તુલસી ને મરી, પીઓ તુલસીનું શરબત કરી.
ટાલિયા નર કો’ક નિર્ધન
ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
ટેભા ટૂટી જવા
ટોપી ફેરવી નાખવી
ટાઢા પહોરની તોપ ફોડવી
ટાઢા પાણીએ ખસ ગઈ
ટાઢિયા તાવમાં તુલસી ને મરી, પીઓ તુલસીનું શરબત કરી.
ટાલિયા નર કો’ક નિર્ધન
ટીપે ટીપે સરોવર ભરાય, કાંકરે કાંકરે પાળ બંધાય
ટેભા ટૂટી જવા
ટોપી ફેરવી નાખવી