ખ
ખણખોદ કરવી
ખરા બપોરે તારા દેખાડવા
ખંગ વાળી દેવો
ખંભાતી તાળું વાસાયું
ખાઈને સૂઈ જવું મારીને ભાગી જવું
ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે
ખાટલે મોટી ખોટ કે પાયો જ ન મળે
ખાટી છાશ ઉકરડે જ ઢોળાય.
ખાડો ખોદે એ જ પડે છે, જેવા થી તેવાય જડે છે.
ખાતર ઉપર દીવો
ખાવામાં ના જુવે તે વહેલો ખાટ સુવે.
ખાંધે કોથળો ને પગ મોકળો
ખેલ ખતમ, પૈસા હજમ
ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદર
ખેંચ તાણ મુઝે જોર આતા હૈ
