ફ
પ્રસાદી ચખાડવી
ફઈને મૂછ ઉગે તો તેને કાકો કહેવાય
ફણગાવેલા કઠોળ ખાય, લાંબો પહોળો તગડો થાય.
ફના- ફાતિયા થઈ જવા
ફરે તે ચારે ને બાંધ્યું ભૂખે મારે.
ફાચર મારવી
ફાટીને ધુમાડે જવું
ફાવ્યો વખણાય
ફાળિયું ખંખેરી નાખવું
ફાંકો રાખવો
ફુલ નહિ તો ફુલની પાંખડી
ફૂલાઈને ફાળકો થઈ જવું
ફૂંકી ફૂંકીને પગ મૂકવો
