છ

bookmark

છકી જવું

છક્કડ ખાઈ જવું

છછૂંદરવેડા કરવા

છાગનપતિયાં કરવા

છાજિયા લેવા

છાતી પર મગ દળવા

છાપરે ચડાવી દેવો

છાશ પીવી જમ્યા પછી, કોગળા કરવા ખાધા પછી.

છાશ લેવા જવી અને દોણી સંતાડવી

છાસિયું કરવું

છિનાળું કરવું

છીંડે ચડ્યો તે ચોર

છેલ્લા પાટલે બેસી જવું

છોકરાંને છાશ ભેગા કરવા

છોકરાંનો ખેલ નથી